• Wed. May 6th, 2026
Spread the love


07 जुलाई 2024

अमृत टुडे। हर वर्ष की भाँति महाप्रभु की रथयात्रा के पुण्य अवसर पर आज अहमदाबाद स्थित श्री जगन्नाथ मंदिर की मंगला आरती में उपस्थित होने का सौभाग्य प्राप्त हुआ। मंगला आरती में आकर हमेशा एक असीम शान्ति व नई ऊर्जा की अनुभूति होती है। महाप्रभु से सभी के कल्याण की कामना करता हूँ।

દર વર્ષની જેમ આજે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના શુભ અવસર પર અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનું સૌભાગ્ય મળ્યું. મંગળા આરતીમાં હંમેશા અપાર શાંતિ અને નવી ઉર્જાની અનુભૂતિ થાય છે. ભગવાન જગન્નાથજી પાસે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

Leave a Reply